2. Polynomials
easy

નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો :  $x^{10}+y^{3}+t^{50}$

Option A
Option B
Option C
Option D

Solution

અહીં દરેક ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા છે.

$\therefore x^{10}+y^{3}+t^{50}$ એ ચલ $x$, $y$ અને $t$ એમ ત્રણ ચલવાળી બહુપદી છે. એટલે કે ત્રિચલ બહુપદી છે એકચલ વાળી બહુપદી નથી.

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.